લખાણ પર જાઓ

સંતરુ (ફળ)

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંતરુ – આખું, અડધું અને છોલેલું

સંતરુ એક આરોગ્યપ્રદ ફળ છે.

સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.

૨૦૧૯ પ્રમાણે વિશ્વમાં ૭૯ મિલિયન ટન સંતરાનું ઉત્પાદન થાય છે, તેમાં બ્રાઝિલનો ફાળો સૌથી વધુ ૨૨% અને પછી ચીન અને ભારતનું ઉત્પાદન છે.[૧] ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.

સંતરુ
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ197 kJ (47 kcal)
કાર્બોદિત પદાર્થો
11.75 g
શર્કરા9.35 g
રેષા2.4 g
0.12 g
0.94 g
વિટામિનો
વિટામિન એ
(1%)
11 μg
થાયામીન (બી)
(8%)
0.087 mg
રીબોફ્લેવીન (બી)
(3%)
0.04 mg
નાયેસીન (બી)
(2%)
0.282 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(5%)
0.25 mg
વિટામિન બી
(5%)
0.06 mg
ફૉલેટ (બી)
(8%)
30 μg
Choline
(2%)
8.4 mg
વિટામિન સી
(64%)
53.2 mg
વિટામિન ઇ
(1%)
0.18 mg
મિનરલ
કેલ્શિયમ
(4%)
40 mg
લોહતત્વ
(1%)
0.1 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
મેંગેનીઝ
(1%)
0.025 mg
ફોસ્ફરસ
(2%)
14 mg
પોટેશિયમ
(4%)
181 mg
જસત
(1%)
0.07 mg
અન્ય ઘટકો
પાણી86.75 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

છબીઓ

સંદર્ભ

  1. "Production of oranges in 2019, Crops/Regions/World list/Production Quantity (pick lists)". UN Food and Agriculture Organization, Corporate Statistical Database (FAOSTAT). 2020. મેળવેલ 21 March 2021.

બાહ્ય કડીઓ